ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
બાદિયાન  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
न. બુંદદાણા જેવું એક જાતનું બી; એક જાતનું વસાણું. ગુણમાં તે દીપક, પાચક તથા વાતહર મનાય છે. જઠરાગ્નિને તે પ્રદીપ્ત કરે છે. અછોછી, પેટચૂંક તથા આફરામાં તે અપાય છે. સુગંધી દ્રવ્ય હોવાથી આ વસાણું પાક વગેરેમાં પણ વપરાય છે.